Connect Gujarat

યુપીમાં બસપા નેતાની ગોળી મારી હત્યાથી ચકચાર

યુપીમાં બસપા નેતાની ગોળી મારી હત્યાથી ચકચાર
X

યુપીમાં ઇલાહાબાગના મઉઆઈ વિસ્તારમાં રવિવારના રોજ રાતે બસપા નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, બસપાના નેતાનું નામ મોહમદ શમી હતુયુપીમાંસુત્ર અનુસાર જાણકારી મળ્યા મુજબ આ ઘટના રવિવાર ના રોજ સાંજે પૂર્વ બ્લોક પ્રમુખ પોતાના બધા દોસ્તો સાથે મળી ને એક ઢાબા પર જમવા માટે ગયા હતા, અને જમ્યા પછી તેની પોતાની ઓફિસ જવા નીકળ્યા હતા, ત્યાર બાદ મોહમદ શમી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા ને ત્યાં અચાનક બદમાશો આવી તેમને ગોળી મારી હત્યા કરી હતી, અને ત્યાંથી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

Next Story
Share it