Connect Gujarat

યોગી આદિત્યનાથ યુપીમાં 25 મેડિકલ કોલેજ અને 6 એઇમ્સ બનાવશે

યોગી આદિત્યનાથ યુપીમાં 25 મેડિકલ કોલેજ અને 6 એઇમ્સ બનાવશે
X

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજ અને છેલ્લી વ્યકિત સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે સંકલ્પ કરી જાહેરાત કરી હતી, કે યુપીમાં 25 મેડિકલ કોલેજ અને 6 અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા એઇમ્સ ખોલવાની તેમનું લક્ષ્ય છે.

યોગી આદિત્યનાથ કિંગ જોર્જ મેડિકલ વિશ્વવિદ્યાલય નવા વેંટીલેટરો લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતુ કે સમાજના લોકોને સારી આરોગ્ય સેવા અને સુવિધા આપવાનો અમારો લક્ષ્ય છે, અને છેલ્લી વ્યકિત સુધી પણ આરોગ્ય સેવા સુવિધા પહોંચાડવામાં આવશે, યોગીએ વધુમાં જણાવ્યુ હતુ કે પ્રદેશમાં એઇમ્સ જેવી 6 સંસ્થા અને આ 5 વર્ષમાં 25 નવા મેડિકલ કોલેજ ખોલવાની જાહેરાત પણ તેઓએ કરી હતી.

Next Story
Share it