ઈકાના સ્ટેડિયમ હવે ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયીના નામે ઓળખાશે.

લખનૌમાં યોજાનારી પહેલી આંતરરાષ્ટ્રીય મેચની પહેલા યોગી સરકારે ઈકાના સ્ટેડિયમના નામમાં બદલાવ કર્યો છે. ઈકાના સ્ટેડિયમ હવે ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયીના નામે ઓળખાશે.

જણાવી દઈ કે મેચની પહેલા સ્ટેડિયમનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. મંગળવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચ પહેલા સોમવારે યોગી સરકારે નિર્ણય કર્યો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે મંગળવારેના આજ રોજ લખનૌમાં રમાશે. ભારતે પ્રથમ T-20માં જીત મળવી હતી

 

 

 

 

LEAVE A REPLY