Top
Connect Gujarat

રણબીર અને એશે મેગેઝીન માટે કરાવ્યુ ફોટોશૂટ

રણબીર અને એશે મેગેઝીન માટે કરાવ્યુ ફોટોશૂટ
X

બચ્ચન બહુ ઐશ્વર્યા રાય અને રણબીર કપુરની આગામી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ સિનેમાગૃહોમાં 28મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીરની હોટ કેમેસ્ટ્રી પહેલેથી ચર્ચામાં રહી છે.

unnamed-3

બોલિવુડમાં અત્યારે બહુચર્ચિત જોડી ઐશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપુરે હાલમાં જ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ છે.

unnamed-2

કરણ જોહર દ્વારા ડીરેક્ટ કરવામાં આવેલ ફિલ્મ "એ દિલ હૈ મુશ્કિલ" આ દિવાળી પર 28 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે જેમાં આ ફિલ્મના કલાકાર રણબીર કપુર અને ઐશ્વર્યા ની ફિલ્મના ટ્રેલરમાં જોવા મળેલ હોટ કેમેસ્ટ્રીને કારણે ફિલ્મ ભારે ચર્ચામાં રહી છે.

unnamed-1

આ દરમિયાન બંનેએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં બંનેની હોટ કેમેસ્ટ્રી ફોટા જોતા જ નજરે પડે છે, બંનેની જોડી બોક્સઓફિસ પર કેવી ધમાલ મચાવશે એ હવે જોવુ રહ્યુ!

Next Story
Share it