Connect Gujarat
ગુજરાત

રવિવારે ભરૂચમાં રાણા સમાજની વિધવા બહેનોને સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો

રવિવારે ભરૂચમાં રાણા સમાજની વિધવા બહેનોને સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો
X

ભરૂચ ખાતે તા. ૨૪મી જુલાઈ ૨૦૧૬ના રોજ રાણા સમાજની બહેનોને સહાય વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું .

ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા આયોજીત આ સહાય કાર્યક્રમ શ્રી ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે સવારે ૧૦ કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ શહેર સમગ્ર રાણા સમાજના અગ્રણીઓ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહયા હતા.

Next Story