Connect Gujarat
ગુજરાત

રાજકોટમાંથી ચોરીની બાઈક સાથે ટ્રાફિક વોર્ડન ઝડપાયો

રાજકોટમાંથી ચોરીની બાઈક સાથે ટ્રાફિક વોર્ડન ઝડપાયો
X

રાજકોટના ભક્તિનગરમાંથી પોલીસે ચોરીની બાઈક સાથે ટ્રાફિક વોર્ડનની ધરપકડ કરી હતી.

રાજકોટના ભક્તિ નગર પોલીસ મથકના પી આઈ વી.કે.ગઢવી ના જણાવ્યા અનુસાર ઐયુબ અબ્દુલભાઇ કુરેશી ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવે છે,જેની પાસે થી પોલીસે બાઈક તેમજ એક્ટિવા ની ચોરી સંદર્ભે ધરપકડ કરી છે.

unnamed-4

ચોરીના વાહન સાથે પોલીસના હાથે ઝડપાય ન જવાય તે માટે વાહનોની નંબર પ્લેટ બદલીને તે ફરતો હોવાનું પોલીસ જણાવી રહી છે.

Next Story