Connect Gujarat
ગુજરાત

રાજકોટ વાસીઓ એ ડિજેના તાલે કરી 31ની ઉજવણી

રાજકોટ વાસીઓ એ ડિજેના તાલે કરી 31ની ઉજવણી
X

દેશભરમાં લોકોએ 2016ના છેલ્લા દિવસ એટેલે કે 31 ડિસેમ્બરની મજા માણી હતી. સૌ કોઈએ વર્ષ 2016ના છેલ્લા દિવસને ખુબ આનંદ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે માણ્યો હતો.

રાજકોટમાં ઠેર ઠેર ડિજે વિથ ડાઈનના પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે શહેરના નિલ સિટી કલ્બ ખાતે પુલ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં લોકો મન મુકીને ઝૂમી ઉઠયા હતા. અને મધ્યરાત્રીના 12ના ટકોરે નવા વર્ષના વધામણા કર્યા હતા.

Next Story