Top
Connect Gujarat

રાજયસભાની ચૂંટણીમાં નોટાનાં અમલ સામે કોંગ્રેસ સુપ્રીમના ધ્વારે પહોંચી

રાજયસભાની ચૂંટણીમાં નોટાનાં અમલ સામે કોંગ્રેસ સુપ્રીમના ધ્વારે પહોંચી
X

ગુજરાતની ત્રણ રાજ્યસભાની ચૂંટણી માટે આગામી 8મી તારીખે ચૂંટણી યોજાનાર છે, અને આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગઈ છે, ત્યારે ચૂંટણી પંચે દ્વારા ચૂંટણીમાં નોટાનાં અમલ કરવામાં આવ્યો છે. જેને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનાં ઉપયોગનાં વિરોધમાં ગુજરાત કોંગ્રેસનાં નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસનાં નેતા અને રાજ્યસભાનાં સભ્ય કપિલ સિબ્બલ અને વિવેક તન્ખાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે,અને વહેલી તકે આ અંગેની સુનાવણી હાથ ધરાય તેવી માંગ કરવામાં આવી છે.

Next Story
Share it