Top
Connect Gujarat

રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યુ રાજ્યસભા માટે મતદાન

રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યુ રાજ્યસભા માટે મતદાન
X

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની તબિયત નાદુરસ્ત હોવાછતાં તેઓએ મતદાન કર્યુ હતુ, આ ચૂંટણીમાં એક એક વોટ અતિ કિંમતી હોવાના કારણે તેઓના મતનું મૂલ્ય પણ ખુબજ અગત્યનું બની રહે છે.ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભારે ઉત્તેજનાસભર માહોલ સર્જાયો છે. ત્યારે તબિયત નાદુરસ્ત હોવાછતાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે વ્હીલચેરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચીને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કર્યુ હતુ.

Next Story
Share it