Connect Gujarat
ગુજરાત

રાજ્યની ડિપ્લોમા એન્જીનિયરિંગ કોલેજ માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

રાજ્યની ડિપ્લોમા એન્જીનિયરિંગ કોલેજ માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
X

30 ગવર્મેન્ટ,102 ખાનગી અને 5 ગ્રાન્ટેડ કોલેજ માં એડમીશન નો પ્રારંભ કરાશે

ગુજરાત રાજ્યભરમાં ડિપ્લોમા એન્જીનિયરિંગ કોલેજો માં પ્રવેશ પ્રક્રિયા નો આરંભ મંગળવાર થી થશે.જેમાં 30 ગવર્મેન્ટ,102 ખાનગી અને 5 ગ્રાન્ટેડ કોલેજ માં એડમીશનની શરૂઆત કરવામાં આવશે.

આ પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની 137 કોલેજની 69000 બેઠકો અને સુરત આસપાસ ની 14 કોલેજો ની બેઠકો પર પણ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Next Story
Share it