રાજ્ય સરકાર તરફથી ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસને ફાળવાઇ અત્યાંધુનિક સ્પીડગન

ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખાને રાજ્ય સરકાર તરફથી અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે. જેના કારણે હવે જિલ્લાના માર્ગો પરથી પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે તેઓ ચોક્કસ કેટલી ઝડપે વાહન દોડાવી રહ્યા છે. તેની સ્પીડરેટ જિલ્લા ટ્રાફિક પોલીસની સ્પીડ ગનમાં નોંધાઈ જશે અને જે તે વાહન ચાલકો જો ઓવરસ્પીડ દોડી રહ્યા હોય તેમની સામે સરળતા થી કાનૂની કાર્યવાહી કરી શકાશે. આમ કરવાથી એક રીતે ઓવરસ્પીડ દોડતા વાહનોને લીધે થતા માર્ગ પરના અકસ્માતોનું પ્રમાણમાં ઘટાડો થશે.
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે જીલ્લાના વિવિધ માર્ગો પર સ્પીડગનના સહારે બેફામ ઓવર સ્પીડે દોડતા વાહન ચાલકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી સ્થળ પર દંડ ફટકારી વસુલવાની શરૂઆત કરી હતી.જેમાં ભરૂચ ના માંડવા ટોલ પ્લાઝા પાસે બેફામ સ્પીડે જતા ટ્રક ચાલકોને રોકી તેમની પાસે રૂપિયા ૪૦૦નો દંડ પણ વસુલાયો હતો.પોલીસની આ કામગીરી થી નાના વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનતા અટકાવી શકાશે તો બીજી તરફ નિતિ નિયમો ને નેવે મુકી, ગતિમર્યાદાનો ભંગ કરી પસાર થતા વાહનચાલકોમાં દંડનીય કાર્યવાહી થી ફફડાટ પણ ફેલાયો હતો
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હીમાં, કામગીરીની થશે સમીક્ષા
4 July 2022 6:51 AM GMTઅમરેલી : સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે એસટી બસો અનિયમિત આવતા...
4 July 2022 6:37 AM GMTરાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
4 July 2022 6:12 AM GMTરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે...
4 July 2022 6:08 AM GMTસાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMT