Connect Gujarat

રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છા

રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભેચ્છા
X

દેશભરમાં દિવાળીનો તહેવાર ધુમધામથી ઉજવાઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ અને સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધીએ દેશવાસીઓને કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે એક વીડિયો જાહેર કરીને દેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

Next Story
Share it