Connect Gujarat

રિયલ લાઈફમાં કામદારો અને કામદાર નેતા વચ્ચે નો અદભુત સમન્વય જોવા મળ્યો,પહેલાજ નિહલાની

રિયલ લાઈફમાં કામદારો અને કામદાર નેતા વચ્ચે નો અદભુત સમન્વય જોવા મળ્યો,પહેલાજ નિહલાની
X

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ના ચેરમેન પહેલાજ નિહલાની એ કામદાર સમાજના મહાસંમેલન પ્રસંગે જણાવ્યુ હતુ કે અત્યાર સુધી માત્ર ફિલ્મો માં જ કામદાર એકતા અને નેતાની વાર્તા જોઈ હતી,પરંતુ આજે રિલ નહિ પણ રિયલ લાઈફમાં કામદાર લીડર અને કામદારો વચ્ચે નો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.

પહેલાજ નિહલાની એ આ પ્રસંગે કામદાર નેતા ડી.સી.સોલંકી ને જન્મદિન ની શુભકામ ના પણ પાઠવી હતી.

Next Story
Share it