વડોદરામાં ઉત્તરાયણ પર્વ આવતાજ સફાળા જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં વેચાણ અર્થે મુકાયેલ ચીકી, લાડુ જેવી ખાવાની ચીજ વસ્તુઓનું ચેકીંગ હાથ ધર્વા કવાયત હાથ ધરી હતી.

વડોદરામાં ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી વેચાણ અર્થે મુકાયેલ ચીકી તેમજ લાડુનાં સેમ્પલ લઇ કાર્યવાહી આરંભી છે.અચાનક સફાળા જાગેલા અરોગ્ય વિભાગે ચેકીંગ હાથધરી સેમ્પલો એકત્રીત કરી કાર્યવાહી આરંભતા લાડુ,ચીકી જેવી ખાદ્યસામગ્રીઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

LEAVE A REPLY