Connect Gujarat
ગુજરાત

વડોદરા: મહિલાદર્દી સાથે ડૉક્ટરની કામલીલાના 25 વીડિયો થયા વાઇરલ

વડોદરા: મહિલાદર્દી સાથે ડૉક્ટરની કામલીલાના 25 વીડિયો થયા વાઇરલ
X

  • ડોક્ટરે અનગઢ ગામની ૬ જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાનું કહેવાય છે.

ભગવાનનો બીજો અવતાર મનાતા વડોદરાના એક ડોક્ટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલા મનાવતા 25 જેટલા વિડીયો વાયરલ થયા છે. શહેર નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટીસ કરતા આ તબિબના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માનતા વિડીયો વાયરલ થતા, તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગોત્રી રોડ ઉપર આવેલા ક્રિષ્ણા ટાઉનશિપમાં રહેતા બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષી વડોદરા ગ્રામ્યના અનગઢ ગામમાં જનરલ પ્રેક્ટીસ કરે છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. અને તે બાદ તેઓ સાથે પોતાના ક્લિનીકમાંજ સેક્સલીલા માણે છે.

આ ડોક્ટરે અનગઢ ગામની ૬ જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાનું કહેવાય છે. જેમાં એક દલિત મહિલા સહિત અન્ય ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. અને આ ડોક્ટરના સેક્સલીલા માણતા વિડીયો વાયરલ થતાં તેઓ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

એવી પણ માહિતી મળી છે કે, એક માસ પૂર્વે ડો. પ્રતિક જોષીના વિડીયો વાયરલ થયા બાદ ડોક્ટરને અનગઢ ગામ છોડવાનો વખત આવ્યો છે. પોતાની પાપલીલાના વિડીયો વાયરલ થયા પછી પણ આ ડોક્ટરે પુનઃ અનગઢ ગામમાં પોતાનું ક્લિનીક શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ડોક્ટરને ગામ લોકો પોતાના ઉપર રોષે ભરાયા હોવાની ગંધ આવી જતાં તેઓએ પુનઃ પોતાની ક્લિનીક શરૂ કરવાની હિંમત કરી ન હતી. અને છેલ્લા ૧ માસથી તેઓ લાપતા થઇ ગયા છે.

Next Story