Connect Gujarat

વર્ણથંભી મુસીબતો વચ્ચે શ્રમજીવીઓનું પલાયન યથાવત, જુઓ વિશેષ અહેવાલ

વર્ણથંભી મુસીબતો વચ્ચે શ્રમજીવીઓનું પલાયન યથાવત, જુઓ વિશેષ અહેવાલ
X

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં અનેક ક્ષેત્રમાં કામ કરતાં શ્રમજીવીઓ પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે કરશે તેના ભયના ઓથા હેઠળ પોતાની કર્મભૂમિ છોડી જ્ન્મભૂમિ તરફ જવા મજબૂર થયા છે.

ના વાહન છે, ના પાણી છે, ના છે કોઈ આધાર, છે તો ફ્ક્ત ભય અને પોતાના વતન

પહોંચવાની મંશા. કોઈ કન્ટેનરમાં 200ના ઝુંડ સાથે જાય છે, તો

કોઈ 50 લોકોના ટોળામાં ટેમ્પા ઉપર સવાર છે. કેટલાક તો એવા પણ છે જેઓ હજારો

કિલોમીટર પગપાળા ચાલવા પણ મજબૂર છે. આવામાં પરિસ્થિતીનું ચિતાર મેળવવા કનેક્ટ

ગુજરાતની ટિમ શ્રમજીવિયોને મળવા પહોચી હતી.

Next Story
Share it