Top
Connect Gujarat

વર્ષ 2019માં ફિલ્મ "ભારત" થશે રિલીઝ

વર્ષ 2019માં ફિલ્મ ભારત થશે રિલીઝ
X

ઈદનાં તહેવારને પોતાના નામે ફિક્સ રાખનાર અભિનેતા સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ભારત વર્ષ 2019ના ઈદના તહેવારે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી કોરિયન ફિલ્મ ઓડ ટૂ માય ફાધરની સત્તાવાર હિન્દી રૂપાંતર ફિલ્મ હશે.

ફિલ્મનું નિર્માણ અતુલ અગ્નિહોત્રી કરશે તો ફિલ્મનાં દિગ્દર્શનની જવાબદારી અલી અબ્બાસને સોંપવામાં આવી છે. ફિલ્મનાં શૂટિંગની શરૂઆત વર્ષ 2018ના એપ્રિલ મહિનાથી થશે.

Next Story
Share it