Top
Connect Gujarat

વલસાડ:ધરમપુર પેટ્રોલપંપ પાસે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત,બેના મોત

વલસાડ:ધરમપુર પેટ્રોલપંપ પાસે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત,બેના મોત
X

વલસાડ જિલ્લા ના ધરમપુર નાનાપોંન્ધા રોડ પેટ્રોલ પંપ પાસે આઇસર ટેમ્પો અને બાઈક ચાલક અકસ્માત થતા ઘટના માં બે વ્યક્તિ ના મોત થયા છે.

[gallery td_gallery_title_input="વલસાડ:ધરમપુર પેટ્રોલપંપ પાસે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત,બેના મોત" td_select_gallery_slide="slide" size="large" ids="92054,92055,92056,92057,92058,92059,92060"]

વલસાડ જિલ્લા ના ધરમપુર નાનાપોંઢા રોડ પાસે આવેલ પેટ્રોલ પંપની સામે આઇસર ટેમ્પઓ બાઈક અડફેટમાં માં લેતા સિમેન્ટના પતરા ભરેલો ટેમ્પો પલટી મારતા બાઈક સવાર દબાઈ ગયા હતા ગામના આજુબાજુના લોકો પતરા ખસેડી બે વ્યક્તિને બહાર કાઢ્યા ત્યારબાદ 108માં સારવાર અર્થે નાનાપોઢાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા જ્યારે એક વ્યક્તિ વલસાડ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો.ઘટના ને પગલે મૃતક ના પરિવારજનો માં ગમગીની છવાઈ ગઈ હતી.

Next Story
Share it