વલસાડ : ઝિમ્બાબ્વેના યુવક યુવતી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા 

204

વલસાડ જિલ્લાની પારડી પોલીસે વિદેશી યુવક યુવતીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યા હતા. વલસાડ હાઇવે પર પૂર ઝડપે કાર હંકારતા પોલીસ ને તેમની પર શંકા થઈ હતી.

જોકે પારડી પોલીસે તેમની અટકાયત કરી હતી અને તેમની કારમાં તપાસ કરતા કારમાંથી 88 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.પોલીસ દ્રારા પ્રાથમિક તપાસ કરતા વિદેશી યુવક યુવતી પાસે થી વડોદરાની પારુલ કોલેજનું આઈ કાર્ડ મળી આવ્યો હતો.બંનેની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

 

LEAVE A REPLY