• ગુજરાત
વધુ

  વલસાડ : વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-2020નો કરાયો પ્રારંભ

  Must Read

  કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું

  કીમ અને માંડવી ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલા ઇંડા ભરેલાં ટેમ્પાને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતા અકસ્માત...

  રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું

  રાજકોટમાં આહિર સમાજની મહિલાઓએ 500 તોલાથી વધુ સોનુ પહેરીને આવી અનોખું આર્કષણ ઉભું કર્યું હતું. મહિલાઓએ પહેરેલા...

  ભરૂચ : પાલિકાએ ફલો મીટરની કામગીરી કાઢતાં શહેરમાં અઢી દિવસનો પાણી કાપ

  નર્મદા નદીના નીર ભલે સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચી ગયાં હોય પણ નર્મદા નદીના કિનારે આવેલાં ભરૂચમાં જ...

  ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હસ્‍તક કમિશ્નર યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આયોજીત જિલ્લા વહીવટી તંત્ર વલસાડ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભની વિવિધ સ્‍પર્ધાઓનો શુભારંભ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે કરવામાં આવ્‍યો હતો.

  ????????????????????????????????????
  ????????????????????????????????????
  ????????????????????????????????????

  રાજય સરકાર દ્વારા વિવિધ સ્‍તરે યુવા વિકાસને લગતી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહયું છે. જે યુવાનોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. ભણતરની સાથે સાથે સાંસ્‍કૃતિક પ્રવૃતિ અને ખેલકુદ ખૂબ જ જરૂરી છે. જે અનુભવો ભણતરમાંથી નથી મળતા, જે સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ દ્વારા મળે છે. સારા સ્‍વાસ્‍થ્‍ય માટે અને વ્યક્તિના

  મનના વિકાસ માટે પણ તે ખૂબ જરૂરી છે. આજના યુવાનોનો સર્વાંગિ વિકાસ થશે તો જ આપણા દેશનો

  વિકાસ થશે. કલા મહાકુંભ સતત ત્રીજા વર્ષે યોજવામાં આવી રહયો છે, ત્યારે કલા મહાકુંભને મળેલા પ્રતિભાવોથી વધારે ઉત્‍સાહથી કામ કરવા પ્રોત્‍સાહન મળે છે. કલા મહાકુંભ આજે આપણા જીવનનો અભિન્ન અંગ બનો ચુકયો છે. કલા મહાકુંભ કુલ 4 વય જૂથમાં યોજવામાં આવી હતી. જેમાં 6થી 14, 15થી 20 , 21થી 59 અને 60 વર્ષથી ઉપરના જેમાં તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી સુગમ સંગીત, ગીત, ભરતનાટ્‍યમ, એકપાત્રીય અભિનય, વાંસળી, તબલા, હોર્મોનિયમ, શાસ્ત્રીય કંઠય સંગીત, ઓડીસી, મણિપુરી, કુચીપુડી, પખાવજ, સિતાર, ગીટાર, વાયોલીન, મૃદંગમ, સારંગી, સરોદ વગેરે કૃતિઓના વિજેતાઓ બનેલા કલાકારોની સ્‍પર્ધા જિલ્લા કક્ષાએ થશે. ત્‍યાર બાદ તેમાથી વિજેતા બનેલા કલાકારો પ્રાદેશિક કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  - Advertisement -

  કીમ : ઇંડા ભરેલા ટેમ્પાને પાછળથી ટ્રકે મારી ટકકર, જુઓ પછી શું થયું

  કીમ અને માંડવી ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલા ઇંડા ભરેલાં ટેમ્પાને પાછળથી આવતી ટ્રકે ટકકર મારતા અકસ્માત...
  video

  રાજકોટ : લગ્નમાં મહિલાઓ પહેરીને આવી 2.15 કરોડ રૂપિયાનું સોનું

  રાજકોટમાં આહિર સમાજની મહિલાઓએ 500 તોલાથી વધુ સોનુ પહેરીને આવી અનોખું આર્કષણ ઉભું કર્યું હતું. મહિલાઓએ પહેરેલા સોનાના ઘરેણાઓની બજાર કિમંત 2.15...
  video

  ભરૂચ : પાલિકાએ ફલો મીટરની કામગીરી કાઢતાં શહેરમાં અઢી દિવસનો પાણી કાપ

  નર્મદા નદીના નીર ભલે સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચી ગયાં હોય પણ નર્મદા નદીના કિનારે આવેલાં ભરૂચમાં જ પાણીની રામાયણ જોવા મળી રહી...
  video

  ભરૂચ : મકાન માલિક શિવરાત્રીએ શિવજીના દર્શન માટે ગયાં, બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો

  ભરૂચ શહેરમાં શિવરાત્રીના દિવસે બપોરના સમયે મકાન બંધ કરી શિવજીના દર્શન માટે ગયેલાં પરિવારના મકાનમાંથી 1.65 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી કરી તસ્કરો...

  ભરૂચ : અંકલેશ્વરની રેઇન લાઇફસાયન્સ કંપનીના 5 વર્ષ પૂર્ણ, વિવિધ કાર્યક્રમો યોજાયા

  ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રેઇન લાઇફસાયન્સ કંપનીને 5 વર્ષ પૂર્ણ થતાં રક્તદાન શિબિર, ભગવાન સત્યનારાયણની કથા સહિત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રક્તદાન શિબિર...
  - Advertisement -

  More Articles Like This

  - Advertisement -