વાગરાના અંભેટા ગામનાં તળાવ વચ્ચેની સંરક્ષણ દિવાલ વરસાદમાં તણાઇ

New Update

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાગરા તાલુકાનાં અંભેટા ગામનાં તળાવની સંરક્ષણ દિવાલ તણાઈ હતી.

publive-image

વાગરા તાલુકાનાં દહેજ પંથકમાં આવેલ અંભેટા ગામના તળાવની વચ્ચે સંરક્ષણ દિવાલ સંબંધિત તંત્ર દ્ધારા ઉભી કરવામાં આવી હતી. સદ્દર દિવાલ ધસમસતા પાણીના પ્રકોપને કારણે જળ સમાધી લઇ લીધી હતી.