Connect Gujarat
ગુજરાત

વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છતાં જેતપુર નગરપાલિકા અલેર્ટ

વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છતાં જેતપુર નગરપાલિકા અલેર્ટ
X

મોટી મોટી જાહેરાતના પોસ્ટરો હટાવવાની કામગીરી હાથ ધરી

હાલ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનું સંકટ ટળીને ઓમાન તરફ ફર્યુ છે પણ હાલ તેની અસર સૌરાષ્ટ્રભરમાં છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાય રહ્યો છે. ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાએ તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવાની તૈયારીઓ શરૂ કરી છે.

ત્યારે જેતપુરમાં ઝરમર ઝરમર વરસાદ અને ભારે પવનના કારણે કોઇ પણ જાનહાનિ અથવા કોઇ નુકશાન ન થાય તે માટે જેતપુરનાં બસ સ્ટેન્ડ અને કનકીયા પ્લોટ વિસ્તારમાં મોટા મોટા જાહેરાતના બોર્ડ નગરપાલિકાએ હટાવવાની કામગીરી હાથ ધરી છે.

Next Story