Top
Connect Gujarat

વેરાવળ બંદર માં આવી રહેલી ફિશિંગ બોટ ભારે પવન ના કારણે ભાગી પડી

વેરાવળ બંદર માં આવી રહેલી ફિશિંગ બોટ ભારે પવન ના કારણે ભાગી પડી
X

વેરાવળ બંદરમાં આવી રહેલી ફિશિંગ બોટ ભારે પવનના કારણે ભાગી પડી હતી. બોટમાં રહેલ 5 જેટલા ખલાસી ઓ જીવ બચાવવા નાની હોડીમાં કૂદી ગયા હતા.

ભારે પવન ના કારણે દરિયા ના તળિયે રહેલ પથ્થર માં બોટ અથડાઈ જતાં આ ઘટના બની હતી બોટનું તળ્યું ટૂટી જતા બોટ માં પાણી ભરવા લાગ્યું હતું જેના કારણે બોટ ડૂબવા લાગતા ખલાસી ઓ જીવ બચાવવા કુદી ગયા હતા જેનો વિડીયો સોશ્યલ મીડિયા માં વાઇરલ થયો છે.

Next Story
Share it