Connect Gujarat

વોડાફોન ધારકોને રૂ 342 માં મળશે 28 GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ 

વોડાફોન ધારકોને રૂ 342 માં મળશે 28 GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ 
X

ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી સ્કીમો લાવી રહ્યા છે ત્યારે વોડાફોન પણ પોતાની "વેલકમ બેક સ્કીમ" દ્વારા ગ્રાહકોને આકર્ષશે.

મળતી વિગતો અનુસાર વોડાફોન તેની નવી સ્કીમમાં રૂ 342 ના રિચાર્જ પર 4G સેવા સાથે એક દિવસનો 1GB ડેટા 28 દિવસની વેલિડિટી સાથે આપશે.તેમજ તેની સાથે અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવામાં આવશે.

તો બીજી સ્કીમમાં રૂ 346 ના રિચાર્જ પર 28 દિવસ માટે 10 GB ડેટા અને પ્રતિદિન 300 મિનિટના મફત કોલ્સ મળશે અને ત્યાદબાદ તેના પર ચાર્જ લાગશે.

કંપની આ પ્લાન 15 માર્ચ 2017 ની આસપાસ માર્કેટમાં લાવશે તેવું જાણવા મળેલ છે.

Next Story
Share it