Connect Gujarat

શનિવારે અને રવિવારે પણ બેંકો રહેશે કાર્યરત : શક્તિકાંત દાસ 

શનિવારે અને રવિવારે પણ બેંકો રહેશે કાર્યરત : શક્તિકાંત દાસ 
X

ગતરોજ 500 અને 1000 ની ચલણી નોટ બંદ કરવાની જાહેરાત બાદ બુધવારે બેંકો બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.અને 500 ને 1000 ની નોટ જમા કરવા માટે શનિ અને રવિવારે પણ બેંકો કાર્યરત રહેશે એવી જાહેરાત આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે કરી હતી.

Next Story
Share it