શામળાજીથી ગુજરાતમાં પ્રવેશેલ '૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા' નું ભવ્યાતિભવ્ય સ્વાગત

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી પાસે આવેલ રતનપુર આંતરરાજ્ય સરહદ પરથી ગુજરાત રાજ્યમાં '૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા' પ્રવેશતા રાજ્ય બહારના શીખ ધર્મના અનુઆયીઓ મોટી સંખ્યામાં શામળાજી પહોંચી' ગુરૂ ગ્રંથ સાહેબની પાલખી' પુષ્પવર્ષા કરી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું “જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ” ના નાદથી અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી.
શીખધર્મ ના પ્રથમ ધર્મગુરુ શ્રી ગુરુ નાનક જી ની 550 મી જન્મ જયંતિ ની સમગ્ર દેશ માં ઉજવણી થઈ રહી છે તેના ભાગ રૂપે શીખ સંપ્રદાય ના અનુયાયીઓ દ્વારા સમગ્ર ભારત ભ્રમણ રૂપે વિશાળ યાત્રા કર્ણાટક માં બીદર થી શરૂ થયેલી છે આ યાત્રા માં 300 થી 400 આનુયાયીઓ જોડાયા છે સાથે ગુરુ ગ્રંથ સાહેબ ની પાલખી પણ છે એવી યાત્રા આજરોજ રાજસ્થાન થી ગુજરાત ના શામળાજી પાસે રતનપુર બોર્ડર થી ગુજરાત માં પ્રવેશ કર્યો હતો સમગ્ર ગુજરાત માંથી શીખધર્મ ના અગ્રણીઓ એ યાત્રા નું ભવ્ય સ્વાગત કર્યું હતું ગુરુ ગ્રંથ સાહેબ ની પાલખી પર પુષ્પ વડે શીખધર્મ ના અનુયાયીઓ એ પ્રાર્થના કરી હતી આ યાત્રા વિશે શીખ અગ્રણી એ જણાવ્યું હતું કે ગુરુ નાનક જી ની 550 મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત ના શીખ સંપ્રદાય અને તમામ લોકો આ યાત્રા માં જોડાઈ અને ગુરુ નાનક જી નો સંદેશો જન જન સુધી પહોંચે એ અશયસર આ યાત્રા કાઢવા માં આવી છે ગુજરાત માં પણ આજે અમદાવાદ અને ત્યારબાદ બરોડા અને સુરત એમ ત્રણ દિવસ ભ્રમણ કરશે અને પછી મહારાષ્ટ્ર માં પ્રવેશ કરશે આમ ભારત ના તમામ રાજ્ય માં ભ્રમણ કરી પાછી કર્ણાટક ના બીદર પહોંચશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT