Top
Connect Gujarat

શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાનનો જોવા મળ્યો હોટ લુક, બિકનીમા જોવા મળી સુહાના

શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાનનો જોવા મળ્યો હોટ લુક, બિકનીમા જોવા મળી સુહાના
X

બોલિવુડ સાથે સંકળાયેલ અભિનેતા અને અભિનેત્રીના બાળકોમા પણ તેમના માતા પીતાની જેમ જ અવાર નવાર અખબાર અને ચેનલોની હેડલાઈન બનતા રહેતા હોઈ છે. ત્યારે તાજેતરમા જ કિંગ ઓફ બોલિવુડ શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાને કેટલાક પિકચર શેર કર્યા છે જેને લઈ તે સુર્ખીયોમા છવાઈ છે.

https://www.instagram.com/p/BgzAN9WF4RQ/?hl=en&taken-by=future.bollywood

સુહાના ખાને તેની ફ્રેન્ડ સાથે બિકનીમા પડાવ્યો હોટ પિક

સુહાના ખાને ફરી એક વાર પોતાનો સમર હોટ લુકના પીકસે સોશીયલ મીડિયાના માધ્યમથી ધુમ મચાવી છે. ત્યારે પુલની સાઈડ પર પોતાની કોઈ ફ્રેન્ડ સાથે બિકનીમા સુહાના ખાનના પીકસને તેના ફોલોવર્સ પસંદ કરી રહ્યા છે. જો કે જે પિકચર અપલોડ કરવામા આવી છે તે બોલિવુડ નામના ઈન્સટાગ્રામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામા આવી છે. જો કે વાત કરીયે સુહાના ખાનની તો તેણી આ પિકમા મેકઅપ વગર પણ ખૂબજ સુંદર દેખાઈ રહી છે.

https://www.instagram.com/p/BgzAMNLl1ow/?hl=en&taken-by=future.bollywood

સુહાના ખાન હાલ લંડનમા છે.

સુહાના ખાન હાલ લંડનમા પોતાનો અભ્યાસ કરી રહી છે. જો કે બિજી તરફ તે સોશીયલ મીડિયામા પણ ખૂબજ એકટીવ છે. તો સાથો સાથ તે પોતાના પિતા શાહરૂખ ખાનની જેમ બોલિવુડમા નામ બનાવવા માગે છે. થોડાક સમય પહેલા જ તેનો સ્કુલ પ્લેનો એક વિડિયો સોશીયલ મીડિયામા વાઈરલ થયો હતો જેમા તેને દમદાર એકટીંગ કરી હતી. જે પ્લેને જાણીતી અભિનેત્રી શબાના આઝમીએ પસંદ પણ કર્યો હતો.

https://www.instagram.com/p/BgzAFc9lYZ7/?hl=en&taken-by=future.bollywood

Next Story
Share it