Top
Connect Gujarat

શીખ રમખાણો પર આધારિત ફિલ્મ ‘31 અક્ટુબર’નું દમદાર ટ્રેલર થયુ રીલીઝ

શીખ રમખાણો પર આધારિત ફિલ્મ ‘31 અક્ટુબર’નું દમદાર ટ્રેલર થયુ રીલીઝ
X

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં ફાટી નીકળેલા શીખ વિરોધી રમખાણો પર ‘31 અક્ટુબર’ નામની ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે.

31 આ ફિલ્મમાં વીર દાસ, સોહા અલી ખાન અને દીપ રાજ રાણા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર શાનદાર જોવા મળી રહ્યુ છે. ફિલ્મમાં સોહા અલી ખાન અને વીર દાસે શીખ દંપતિની ભૂમિકા કરી રહ્યા છે. જે પોતાના બે બાળકો સાથે રમખાણોમાં ફસાયા બાદ બચવા માટે કેવા પ્રયત્નો કરે છે તેના પર ફિલ્મની વાર્તા આધારિત છે.

31-2

1984માં ઇન્દિરા ગાંધીના મોત બાદ ફાટી નીકળેલા તોફાનોને શીખ વિરોધી રમખાણો તરીકે જાણીતા થયા હતા. જેમાં હજારો શીખો મોતને ભેટ્યા હતા.

31-3

Next Story
Share it