ભરૂચ થી શુકલતીર્થ જવાના માર્ગ પર રીક્ષા અને એકટીવા સામે સામે આવી જતા રીક્ષા ચાલકના સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાતા રીક્ષામાં બેસેલા પેસેન્જરો સહિત 6 થી વધુને ગંભીર ઇજા થવા પામી હતી. જેઓ ને 108 મા બોલાવી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here