શ્રાવણ માસના 22 માં દિવસે આજે સોમનાથ મહાદેવને કેસરી પુષ્પોની પાખડી નો અલૌકીક શૃંગાર , જુઓ આજની આરતી 

38
શ્રાવણ માસના 22 માં દિવસે આજે સોમનાથ મહાદેવને 101 કિલ્લો કેસરી પુષ્પોની પાખડી નો અલૌકીક શૃંગાર કરવામાં આવ્યો હતો . તો સાથે જય જય સોમનાથ અને મહાદેવ હર હર ના નાદ સાથે સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું. જેના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.

LEAVE A REPLY