સમાજવાદી યુવજન સભા ના વિધાનસભા અધ્યક્ષ જીતેન્દ્ર યાદવે પોતાની બહેનના લગ્નનું અનોખુ કાર્ડ છાપાવ્યું છે. ગોરખપુરના આ યુવા સપા નેતાએ લગ્ન કંકોત્રી ને સપા અને બસપા ના રંગમાં આખે આખું રંગી નાખ્યું છે.

આ અનોખા કાર્ડ થી તેઓ ગઠબંધનને જિતાડવાની પણ અપીલ કરી રહ્યા છે. કંકોત્રી માં બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ના ફોટા પણ લગાવેલા છે. સાથે જ કાર્ડ માં બંને પાર્ટીના ચૂંટણી ચિહ્ન પણ લાગેલા છે.

LEAVE A REPLY