સાંસદ પરેશ રાવલે રાજપૂત સમાજ ની માંગી માફી

0
Independence Day

આજ રોજ ભરૂચ જિલાના જબુસર ખાતે યોજાનાર બીજેપીની જાહેર સભાને સભોધન કરવા ફિલ્મ સ્ટાર અને રાજ્યઃસભાના સાંસદ એવા પરેશ રાવલ આવાની ખબર પડતાજ રાજપુત સમાજના યુવાનો એ તેમને ઘેરી સ્ત્રોચાર કરી માફીની માંગણી ઉચારી હતી.

આ જોયને એક સમય વાતવરણ તંગ બની જવા પામેલો. લોકોનો મુડ પારખી ગયેલા પરેશ રાવલ એ જાહેરમાં માફી માગી રાજપૂત સમાજને પોતાના થી થયેલી ભૂલની કબુલાત કરી. રાજપૂત સમાજની માં-બહેનો અને સમાજની માફી માગી હતી. પણ ઉલ્લેખનીય છે કે જ્યારે ભરૂચની જાહેર સભામાં વિરોધ કરવા આવેલા રાજપૂત સમાજના 25 થી 30 યુવાનોને સી ડિવિઝન પોલીસે પકડીને નજર કેદ કરિયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here