પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે મિટિંગ કરશે

મહારાષ્ટ્ર રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ આવતીકાલે સુરત જિલ્લાની મુલાકાતે આવનાર હોવાથી તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના પગલે પક્ષને જીતાડવા માટે અવનવા નુસખા કરતા હોય છે. મહારાષ્ટ્ર રાજયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ આવતીકાલે સુરત જિલ્લાની મુલાકાતે આવનાર છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ દ્વારા સુરતના માંડવીના રીનરફ્રન્ટની મુલાકાત લઈ સુરત અને નર્મદા જિલ્લાના કાર્યકરો સાથે લોકસભાની ચૂંટણી પગલે પક્ષના કાર્યકરો અને આગેવાનો સાથે મિટિંગ કરશે.

 

LEAVE A REPLY