સુરતના ઉધના વિસ્તારમાં પોલીસે ડ્રાઇવ કરી 150 થી વધુ લોકોની કરી અટકાયત
BY Connect Gujarat22 July 2019 3:59 AM GMT

X
Connect Gujarat22 July 2019 3:59 AM GMT
સુરતના ઉધના વિસ્તારમાં પણ પોલીસે ડ્રા ઇવ કરી હતી. જેમાં મોટી માત્રામાં લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
સુરત ઉધના વિસ્તાર એટલે દારૂડિયાનું ઘર ગણાય છે. ત્યારે કમિશનરના આદેશ બાદ પોલીસ દ્વારા ડ્રા ઇવ કરવામાં આવી હતી. જેમાં ઉધનાના અલગ અલગ વિસ્તારમાં બે ટિમો કામે લાગી હતી. ત્યારે દારૂ પીધેલા સહિત અંદાજે 100 થી 150 લોકોની અટકાયત કરી ઉધના પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ શરૂ કરી હતી.
ખાસ વાત એ છે ઉધના વિસ્તારમાં મોટી માત્રમા દારૂના અડાઓ ધમધમી રહ્યા છે. તો ઉધના પોલીસ દારૂના અડાઓ પર પણ દરોડા પાડે તો ચોકસથી નશોખોરી પર કાબુ મેળવી શકાશે. હાલ તો સુરત પોલીસ કમિશનરે નાશખોરી અટકાવવા માટે પ્રથમ પ્રગઠયું હાથમાં લઈને શહેરના નશાખોરી વિસ્તારોમાં ડ્રા ઇવ હાથ ધ્વનિ સૂચના આપી દીધી છે. હવે દારૂના અડા પર પણ દરોડા પાડી ને ડ્રા ઇવ કરે તે જરૂરી બન્યું છે.
Next Story