Connect Gujarat
ગુજરાત

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત!

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત!
X

આપઘાતનું કારણ હાલ તો અકબંધ

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી ધોરણ ૧૦ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે.

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી રહેતી ડિમ્પલ ચોરસ્સીયાએ પોતાના મકાનના એંગલ ને દુપટ્ટો બાંધી ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. ડિમ્પલ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે આપઘાતનું કારણ હાલ તો અકબંધ છે. પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તાપસ હાથ ધરી છે.

Next Story
Share it