સુરત : તાપી નદી બે કાંઠે થઈ વહેતી, નદીના તટે આવેલા રેવા નગર ઝૂંપડપટ્ટીનું સ્થળાંતર કરવામાં આવ્યું

ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી સતત પાણીની આવકને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં ઉતરો ઉત્તર વધારો થઈ રહીયો છે. ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં 1,85,521 ક્યુસેક પાણી છોડવામાં આવી રહીયું છે. તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીનું પાણી રોડ સુધી ફરી વળતા તાપી નદીના તટે આવેલ રેવા નગર ઝૂંપડપટ્ટી નીચાણવાળો વિસ્તાર હોવાથી સલામતીના ભાગરૂપે મનપા દ્વારા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું
સુરત તાપી નદીના તટે આવેલ રેવા નગર ઝૂંપડપટ્ટીનું સ્થળાંતર કરવામાં આવ્યું. રેવા નગર આવેલા આશરે 190 જેટલા ઝુંપડાઓને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલ છે. હમણાં સુધી 50 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. તમામને સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય પરિવારોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી નીચાણવાલો વિસ્તાર હોવાથી સલામતીના ભાગરૂપે ખાલી કરાયો છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMTરાજ્યમાં આજે કોરોનાના 456 નવા કેસ નોધાયા, 386 દર્દીઓ થયા સાજા
3 July 2022 2:40 PM GMTસાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ...
3 July 2022 12:59 PM GMTગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
3 July 2022 11:42 AM GMT