સુરત : પુના ગામ વિસ્તારમાં આધેડે પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસિડ વડે કર્યો હુમલો

સુરત પુણા ગામ વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં આધેડે પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસિડ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. પારિવારિક ઝઘડામાં અને આર્થિક પરિસ્થિતિથી કંટાળી એસિડ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.
સુરત પુના ગામ હરિધામ સોસાયટીમાં રહેતો છગનવાળા રાત્રી દરમિયાન પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસિડ વડે હુમલો કરી નાશી ગયો છે. પારિવારિક ઝઘડામાં અને આર્થિક પરિસ્થિતિથી કંટાળી એસિડ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. રાત્રે પરિવારના તમામ સભ્ય ઘરમાં સુતેલા હતા છગન વાળાએ રાત્રે 2.30 વાગ્યાના અરસામાં પોતાની પત્ની હંશા બેન વાળા, 26 વર્ષીય પ્રરવીના વાળા,18 વર્ષીય અલ્પા વાળા,MBBSમાં અભ્યાસ કરતો 22 વર્ષીય ભાર્ગવ વાળા પર એસિડ વડે હુમલો કરી નાશી ગયો છે. ઘરમાં સૂતેલો નાના પુત્ર તરુણ વાળાને બુમાબુમની અવાજ આવતા તે દોડી આવતા પરિવાર સભ્ય ને ગંભીર હાલતમાં જોતા આજુબાજુના લોકોને બોલાવી 108 મારફતે સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. હાલ તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. પુના ગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હીમાં, કામગીરીની થશે સમીક્ષા
4 July 2022 6:51 AM GMTઅમરેલી : સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે એસટી બસો અનિયમિત આવતા...
4 July 2022 6:37 AM GMTરાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
4 July 2022 6:12 AM GMTરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે...
4 July 2022 6:08 AM GMTસાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMT