સુરત: પોલીસે નશાની હાલતમાં બેસી રહેતા ૧૫૦ થી વધુ શંકાસ્પદ લોકોની કરી અટકાયત

સુરતને ઉડતું સુરત થતું બચાવવા સુરતમાં પોલીસે એક સ્પેશિયલ દ્રાઈવ કરી હતી જેમાં ઉમરા વિસ્તારની હદમાં પોલીસે અલગ અલગ ટિમ બનાવી સર્ચ ઓપરેશન કર્યું હતું અને 150 થી વધુ લોકો અટકાયત કરી હતી આ ઉપરાંત નશાની હાલતમાં રહેલા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી
સુરતના ઉમરા વિસ્તારની હદમાં કેટલાક અસમજીક તત્વો નશાની હાલતમાં બેસી રહેતા હોવાની અનેક ફરિયાદો સુરત પોલીસને મળી હતી.
જેથી પોલીસે અલગ અલગ ચાર ટિમ બનાવી હતી જેમાં પી.આઈ લેવલના વ્યક્તિએ નેતુત્વ કર્યું હતું પોલીસના આ સ્પેશિયલ દ્રાઈવમાં ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો ઉમરા, અડાજણ પાલ સહિતના વિસ્તારોમાંથી પોલીસે ૧૫૦ થી વધુ શંકસપસદ લોકોની અટકાયત કરી હતી અને તમામ લોકોને ઉમરા પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા અટકાયત કરાયેલા લોકોના પરિવારજનો અને મિત્રો પણ ઉમરા પોલીસ મથક પહોચી ગયા હતા આ ઉપરાંત પોલીસ દ્વારા નશાની હાલતમાં રહેલા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી તેમજ વાહનોમાં પણ ચેકીંગ હાથ ધર્યું હતું.
અટકાયત કરાયેલા લોકોના મિત્રો અને પરીવારજનોને પોલીસે મોડી રાત સુધી કેમ અટકાયત કરી તેની માહિતી આપવામાં આવી ન હતી જેથી દરેક લોકો અસમસજની સ્થિતિમાં હતા પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ યુવાધનને નશાની લતે ચડવાથી બચાવવા આ સ્પેશિયલ દ્રઈવ ખૂબ જ જરૂરી હતી અને આવી કામગીરી દરરોજ થવી પણ જોઈએ પરંતુ એટલું જ જરૂરી છે દારૂના અડ્ડાઓ બંધ કરાવવા. સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ પણ બિન્દાસ પણે દારૂનો વેપલો ધમધમી રહ્યો છે ત્યારે આવી દ્રાઈવ બુટલેગરોને ત્યાં થાય તે પણ જરૂરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું...
28 Jun 2022 12:35 PM GMT'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMTઅમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMT