Connect Gujarat
ગુજરાત

સુરત : શહેરના સૌથી લાંબા વરાછા ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક સર્જાયો, ડિવાઇડર પરથી બાઇક કૂડાવી પરત ફરવાનો વારો

સુરત : શહેરના સૌથી લાંબા વરાછા ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક સર્જાયો, ડિવાઇડર પરથી બાઇક કૂડાવી પરત ફરવાનો વારો
X

એક તરફ વરસાદ અનરાધાર વરસી રહ્યો છે ત્યારે શહેરીજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સુરત શહેરના સૌથી લાંબા વરાછા ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. સવારમાં હીરા ઘસવા જતા રત્નકલાકારો વરાછા બ્રિજ પર ફસાઈ ગયાં હતાં.

કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા આખરે રત્નકલાકારોએ બાઈકને ડિવાઈડર કુદાવીને ઘરે પરત ફરવાની ફરજ પડી હતી. જો કે કાર અને અન્ય મોટાવાહનોને કલાકો સુધી બ્રિજ પર જ થંભી રહેવું પડ્યું હતું.

Next Story
Share it