• ગુજરાત
વધુ

  સુરેન્દ્રનગર: ખેડૂતોનીએ હજારો હેકટર જમીનમાં કરેલ ઉભા પાકો પર ફરી વળ્યું પાણી

  Must Read

  ડાંગ : આહવા સ્વરાજ આશ્રમ ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ, બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી

  ડાંગ જિલ્લાના આહવા સ્વરાજ આશ્રમ (ટીમ્બર હોલ) ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ આહવા બ્લોક કક્ષાની...

  ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

  ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં.

  ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

  ભરૂચની સિવિલ હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ સૌને યાદ હશે. નિરાધાર બનેલી...

  સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા દરેક સીઝન મુજબ મહા મહેનતે પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં કપાસ, એરંડા, મગફળી, જાળ સહિતના પાકોનું હાલ હજારો હેકટર જમીનમા વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાથી  જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, મુળી, લખતર, પાટડી, ધ્રાંગધ્રા સહિતના તમામ તાલુકાના ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં કરેલ ઉભા પાકો પર પાણી ફરી વળ્યું હતું અને ખેતરોમાં પાણી ભરાઈ રહેતા મોટા પાયે નુકશાની પહોંચી હતી. જે અંગે ખેડૂતોએ નુકશાની અંગે વળતર મેળવવા અરજીઓ કરી હતી.

  ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દવારા ખેડૂતોને થયેલ નુકશાની અંગે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જે મુજબ દરેક ખેડૂત દીઠ પ્રતિ હેકટર નુકશાની દીઠ રૂપિયા ૬૮૦૦/- ચુકવવાની જાહેરાત કરી છે.જયારે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧ ઇંચ થી વધુ કમોસમી વરસાદ પડ્યો હોવાથી એસડીઆરએફના નિયમ મુજબ દરેક ખેડૂતને પ્રતિ હેકટર દીઠ રૂપિયા ૧૩૫૦૦/- વળતર મળવાપાત્ર  છે. પરંતુ રાજ્ય સરકારે અગાઉ આ જાહેરાત કર્યા બાદ તાજેતરમાં માત્ર ખેડૂત દીઠ રૂપિયા ૬૮૦૦/- હેકટર દીઠ જાહેર કરી છેતરપિંડી અને અન્યાય કરવામાં આવ્યો છે.

  આથી જિલ્લાભરના ખેડૂતો સહીત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર તેમજ વીમા કંપની સામે રોષ દાખવી જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને વીમા કંપનીને ફાંસીએ ચઢાવવાના ગાળીયા સાથે લાવી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી.આ તકે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહીત ખેડૂત આગેવાનો પાલભાઈ આંબલીયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, જે. કે. પટેલ સહીત વિવિધ તાલુકાઓમાંથી  ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  - Advertisement -

  ડાંગ : આહવા સ્વરાજ આશ્રમ ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ, બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી

  ડાંગ જિલ્લાના આહવા સ્વરાજ આશ્રમ (ટીમ્બર હોલ) ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ આહવા બ્લોક કક્ષાની...

  ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

  ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને સાતમા...

  ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

  ભરૂચની સિવિલ હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ સૌને યાદ હશે. નિરાધાર બનેલી પ્રિન્સીને હવે સરકારનો આધાર મળ્યો...

  ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

  ભરૂચની સબજેલ ખાતે ચુસ્ત પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત હોવા છતાં ભૂતકાળમાં અનેક વખત જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા, ત્યારે વધુ એક વખત કાચા કામના...
  video

  ભરૂચ : ઉમલ્લાની શાળાના આચાર્યએ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જુઓ શું છે કારણ

  ભરૂચ જીલ્લા પંચાયત કચેરી બહાર ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમણે  જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા હેરાનગતિ...
  - Advertisement -

  More Articles Like This

  - Advertisement -