Top
Connect Gujarat

સુશાંત સિંહ નિતેશ તિવારીની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે

સુશાંત સિંહ નિતેશ તિવારીની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે
X

સુશાંત સિંહ રાજપૂત દંગલનાં દિગ્દર્શક નિતેશ તિવારીની આગામી ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ વરુણ અગ્રવાલનાં 2012નાં પુસ્તક 'હાઉ આઇ બ્રેવ્ડ અનુ આન્ટી એન્ડ કો ફાઉન્ડ અ મિલિયન ડોલર કંપની પુસ્તક પર આધારિત હશે.

દંગલ ફિલ્મની સફળતા બાદ નિતેશ તિવારીનો આ પ્રોજેક્ટ હાલ ખાસ્સો ચર્ચામાં છે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાળા નિર્માણ કરે તેવી શક્યતા છે.સુશાંતનાં પાત્ર વિશે હજી કોઇ વધુ માહિતી મળી નથી. તેમજ ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી પણ હજી બાકી છે તેમ સૂત્રે જણાવ્યુ હતુ.

Next Story
Share it