Connect Gujarat
ગુજરાત

સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો બૂથ કેપ્ચરિંગ મામલે આરોપ કર્યું ટ્વિટ

સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો બૂથ કેપ્ચરિંગ મામલે આરોપ કર્યું ટ્વિટ
X

પાંચમા તબક્કાની યુપીની બેઠક અમેઠીમાં 7 રાજયોની 51 બેઠકનું મતદાન ચાલુ છે ત્યારે અમેઠી બેઠકના બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાની દ્વારા કોંગ્રેસ પર બૂથ કૅપ્ચરીંગ મામલે આરોપ લગાવવામાં આવ્યો છે. બુથના એક અધિકારી દ્વારા તે વૃદ્ધાને જબરજસ્તી કોંગ્રેસમાં વોટિગ કરવામાટે પ્રેરવામાં આવી હતી.અને ચુંટણી પંચને પોતાની ટવીટમાં ટેગ પણ કર્યા છે. આ મામલે એસ.ડી.એમ એ કહ્યું કે આ મામલે તેમણે કોઈ ફરિયાદ મળી નથી પણ તેમને આ વિષે માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી છે.

Next Story