Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં ડી.એ. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સ્વિમર્સનો 22 ગોલ્ડ મેડલ સાથે વડોદરામાં ડંકો

અંકલેશ્વરનાં ડી.એ. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સ્વિમર્સનો 22 ગોલ્ડ મેડલ સાથે વડોદરામાં ડંકો
X

વડોદરા ખાતે આવેલા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રવિવારનાં રોજ ઓપન સ્વિમિંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="50623,50624,50625,50626,50627"]

જેમાં અંકલેશ્વરનાં ડી.એ.આનંદપુરા સ્પોર્સ્ટ કેમ્પલેક્ષ ખાતે સભ્યપદ ધરાવતા વિવિધ કેટેગરીનાં 42 જેટલાં સ્વિમર્સે ભાગ લીધો હતો. અંડર -9, અંડર - 11, અંડર - 14, અંડર- 17માં પાર્ટીસિપેટ થનાર સ્વિમર્સ પૈકી અલગ અલગ કેટેગરીમાં 22 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરી અંકલેશ્વર શહેર ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ સંકુલનું નામ રોષન કર્યું હતું.

Next Story