Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM મશીનથી મતદાન કરતા મતદારો

અંકલેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM મશીનથી મતદાન કરતા મતદારો
X

અંકલેશ્વર તાલુકાની 9 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે શરુ થયેલી ચૂંટણીમાં પ્રથમ વખત પંચાયતી રાજના ઇલેક્શનમાં EVM મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને મતદારોની મતદાન મથકો પર ભીડ જોવા મળી રહી છે.

બીજા તબક્કાની યોજાઈ રહેલી ચૂંટણીની મતગણતરી તારીખ 11મી એપ્રિલ મંગળવાર ના રોજ યોજાશે.

અંકલેશ્વર તાલુકાની 9 ગ્રામ પંચાયતો ના 89 વોર્ડ માં 235 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મંગળવારે થશે.

Next Story