Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ એફ.ડી.ડી. ઈન્સ્ટીટ્યુટનું સુરેશ પ્રભુના હસ્તે ઉદ્ધાટન

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ એફ.ડી.ડી. ઈન્સ્ટીટ્યુટનું સુરેશ પ્રભુના હસ્તે ઉદ્ધાટન
X

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટનું કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુના હસ્તે ઉદ્ધાટન.

[gallery td_select_gallery_slide="slide" td_gallery_title_input="Suresh Prabhu" ids="43626,43627,43628,43629,43630,43631,43632,43633,43634,43635,43636,43637,43638,43639,43640,43641,43642,43643,43644,43645"]

એફ.ડી.ડી.આઈ.નું દેશનુ 12મું ઇન્સ્ટીટ્યુટ અંકલેશ્વરમાં નિર્માણ પામ્યું છે. ફૂટવેર ડિઝાઇન અને ફેશન ડિઝાઇનનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.

Next Story