Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ક્સુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ફી ના લેવા મુદ્દે વિદ્યાર્થીઓએ કર્યા દેખાવ

અંકલેશ્વર: ક્સુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ફી ના લેવા મુદ્દે વિદ્યાર્થીઓએ કર્યા દેખાવ
X

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરની શ્રીમતિ કુસુમબેન કડકીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શૌક્ષણિક ફી ના સ્વીકારવા મુદ્દે વિદ્યાર્થીઓએ કોલેજ ઉપર આંદોલન અને દેખાવો કર્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="109038,109039,109036,109037"]

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરની શ્રીમતિ કુસુમબેન કડકીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે અંકલેશ્વરના વિદ્યાર્થીઓની યુનિવર્સીટી મારફતે ઓનલાઇન એડમીશન આપવામાં આવ્યા છે.જેમાં કોલેજના આચાર્યે કોલેજના એડમીશન લેટર ઉપર સહિ-સિક્કા કરીને વિદ્યાર્થીઓને ફી ભરવા જણાવેલ પરંતુ સંચાલક મંડળ દ્વારા ફી ના લેવા તેમજ ફી કાઉન્ટર બંધ કરવા સુચના અપાતા વિદ્યાર્થીઓએ ફી ના સ્વીકારાતા કોલેજ ખાતે જ મોટી સંખ્યામાં ભેગામળી દેખાવો કર્યા હતા.

Next Story