Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર તેમજ હાંસોટની શાળાઓના વિદ્યાર્થીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એવોર્ડ એનાયત કરાયા

અંકલેશ્વર તેમજ હાંસોટની શાળાઓના વિદ્યાર્થીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એવોર્ડ એનાયત કરાયા
X

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા આજરોજ ફાસ્ટરના શાળાના વિદ્યાર્થીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીહેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી કોરોમંડલ કંપની દ્વારા છેલ્લા પાંચ જેટલા વર્ષોથી અંકલેશ્વર તેમજ હાંસોટની શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ધોરણ ૯,૧૦ ના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને પ્રથમ આવનારને ૫૦૦૦ તથા રૂપિયા ક્રમાંકે આવનાર વિદ્યાર્થી ૫૦૦ વિદ્યાર્થીઓને તેમજ એવોર્ડ આપવામાં આવે છે.

[gallery td_gallery_title_input="અંકલેશ્વર તેમજ હાંસોટની શાળાઓના વિદ્યાર્થીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એવોર્ડ એનાયત કરાયા" td_select_gallery_slide="slide" size="full" ids="91948,91949,91950,91951,91952"]

અંકલેશ્વરની કુલ ૧૪ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો આ પ્રસંગે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ અંકલેશ્વર ખાતે આવેલી હોટલ સદાનંદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોરોમંડલ કંપનીના કેસર ભાઈ પટેલ. નિર્મળાબેન નાયર . અશોક પવાર .તરુણ સિંહા. કુમારી દીપિકા તથા સ્ટાફ આ પ્રસંગે હાજર રહ્યો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ પણ હાજર રહ્યા હતા

Next Story