Connect Gujarat
Featured

અંકલેશ્વર : લોકડાઉનમાં ખડેપગે ફરજ બજાવતાં પોલીસ જવાનોની કરાઇ કદર

અંકલેશ્વર : લોકડાઉનમાં ખડેપગે ફરજ બજાવતાં પોલીસ જવાનોની કરાઇ કદર
X

અંકલેશ્વરની

ગ્લેનમાર્ક કંપની અને પત્રકરો ના સંયુક્ત ઉપક્રમે જીઆઇડીસી પોલીસ મથક ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના

સ્વાસ્થયની ચકાસણી

કરવામાં આવી હતી.

કોરોના

વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે અને લોકડાઉનના કડક અમલ માટે

પોલીસતંત્ર ખડેપગે ફરજ બજાવી રહયું છે. અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપની અને અંકલેશ્વરના તમામ

પત્રકારો ના ઉપક્રમે જીઆઇડીસી પોલીસ મથક ખાતે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓના

સ્વાસ્થયની ચકાસણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વાસ્થયની

ચકાસણીની સાથે સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્લેનમાર્ક

કંપનીના એચઆર હેડ વિજય વઘાસિયા,, ડોક્ટર પશ્મિત શાહ, ડોક્ટર

ઈબ્રાહીમ સહિતના તબીબો તેમજ મેડિકલ સ્ટાફે સેવા આપી હતી.

Next Story