Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સ્ટેશન નજીક આવેલ એક કપડાની દુકાનમા લાગી ભીષણ આગ

અંકલેશ્વર : સ્ટેશન નજીક આવેલ એક કપડાની દુકાનમા લાગી ભીષણ આગ
X

અંકલેશ્વર સ્ટેશન નજીક આવેલ લોડસ પ્લાઝા હોટેલ ની સામે આવેલી એક કપડાંની દુકાનમા ગત મોડી રાતે ભીષણ આગ લાગી હતી.જેમાં સમગ્ર માલ બળીને ખાખ થઈ ગયો હતો.

આ ઘટના જાણ ફાયરબ્રિગેડને કરતાં ફાયરફાઇટર ઘટના સ્થળે પહોચી,આગ પર કાબૂ મેળવ્યો હતો,જોકે આગ કયા કારણો સર લાગી હતી તે જાણવા મળ્યું ન હતું, આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ ન હતી.

Next Story