Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર:1.44 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઝડપાયા

અંકલેશ્વર:1.44 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઝડપાયા
X

પોલીસ કુલ રૂપિયા 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં આવતા હરીનગર બંગલોમાં આવેલા એક મકાનના આગળ પાર્ક કરેલી કારમાંથી પોલીસે રેડ કરતા વિદેશી દારૃ મળી આવ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતાં તેમાંથી બોટલ નંગ 264 જેની કિંમત રૂપિયા 114800 તથા ક્વાટર 277 જેની કિંમત રુપિયા 33000, તથા કાર નંબર જીજે 16, એપી 9073 જેની કિંમત 70000 મળી કુલ રૂપિયા 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે દારૂના જથ્થા સાથે ભુપેન્દ્ર ઉર્ફે દિનેશ મોદી, સલમાન નઝીર પઠાણ, સદ્દામ હુસેન મહંમદ હનીફની અટકાયત કરી અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story